મેંદરડા પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી મુજબ આ કામના ફરિયાદી ઉર્મિલાબેન વાઈફ નરેશભાઈ ભીખાભાઈ નાગર ઓફ ધીરુભાઈ ખીમાભાઈ વાળા ઉંમર વર્ષ 23 રહે ઝડકલ્લા પ્લોટ વિસ્તાર જેસર જીલ્લો ભાવનગર હાલ રહે ગુંદાળા તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ દ્વારા આ કામના આરોપીઓ પતિ નરેશભાઈ ભીખાભાઈ નાગર સાસુ લાભુબેન ભીખાભાઈ નાગર જેટ દિનેશભાઈ ભીખાભાઈ નાગર રહે તમામ જળકલના પ્લોટ વિસ્તાર તાલુકો જેસર જીલ્લો ભાવનગર વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં અવારનવાર તું મને ગમતી નથી તેમ કહી મહેણા ટોણા મારી ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદીને ગાળો બોલી ઢીકાપાટોનો માર મારી ને શરીર એ મોઢ ઇજાઓ કરી તથા ફરિયાદીના સાસુ લાભુબેન ભીખાભાઈ નાગર ફરિયાદીને ઘરકામ બાબતે ખોટી રીતે ઝઘડો કરી તું તારા બાપના ઘરેથી કાંઈ લઈ આવેલ નથી તેમ કહી કરિયાવર બાબત મેં ટોણા મારતા હતા તેમ જ સાથે રોજ માથાકૂટ પણ કરતા હતા અને ફરિયાદી ના જેઠ દિનેશભાઈ ભીખાભાઈ નાગર રસોઈ કામ બાબતે ફરિયાદી સાથે રોજ માથાકૂટ કરતા અને ફરિયાદીના પતિ બીમાર પડે તો ફરિયાદી ઉપર અંધશ્રદ્ધાના ખોટા શક કરતા હતા