જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું કાલસારી ગામ ખાતે પાયા ખોદવા જેવી નજીક બાબતે બે પરિવાર વચ્ચે મારામારી થયા હોવાની એક પોલીસ ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે જેમાં વિસાવદર પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી મુજબ વિસાવદર તાલુકાના કાલસારી ગામે રહેતા રવિન્દ્રભાઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના પિતા ને પ્લોટ માં પાયા નાખવા બાબતે આ ગામમાં જ રહેતા કેટલાક લોકો દ્વારા લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી બીજાઓ પહોંચાડ્યા હોવાની ફરિયાદ દાખલ થઈ છે જેમાં આરોપી તરીકે સવજીભાઈ મોહનભાઈ સોલંકી દુર્લભ મોહનભાઈ સોલંકી રવજીભાઈ આ તમામ રહે કલસરી ગામવાળા સામે પોલીસ સ્ટેશનમાં મારામારી કરવા બાબતની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ હાલ વિસાવદર પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે આ રીતે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી હથિયાર સાથે ઘસી આવી અને યુવાન અને તેના પિતાની મારામારી કરી અને ઈજા પહોંચાડી ગુનો કર્યા બાબતની એક ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવી છે અને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે