Apna Mijaj News
ધર્મ

જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા દસમો રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો

જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા દસમો રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો ભાવનગર સર્ટિ હોસ્પિટલ ના સહયોગ થી જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા અલ્કા સીનેમા પાસે પટેલ બોર્ડિંગ માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો એ રક્તદાન કર્યું હતું. જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા ધણા સેવા કિયા કામો પણ કરવામાં આવેશે જેમકે મોતીતળાવ અને ધોબી સોસાયટી જેવા પછાત એર્યામાં ગરીબ લોકો માટે રાહત દરે ક્લિનિક ચાલે છે. તેમજ ભાવનગર જમીઅત તરફથી દિવાનપરા રોડ જૂની જી ની નિચે લેબોરેટરી કલેક્શન સેન્ટર ચાલે છે. રક્તદાન કેમ્પ રાખવા માં આવ્યો ભાગ રૂપે કેટલાક હિન્દુ ભાઈયો એ જેમા રાહત દરે લોહી પેશાબ ના હતો . જેમાં સવારથી જ જમીઅત ના રીપોર્ટ કરી આપવામાં આવે છે તેમજ દિવાનપરા રોડ લક્ષ્મી ફર્નિચર ની સામે જમીઅત મેડીકલ સ્ટોર પણ પણ આ કેમ્પ માં ખાસ હાજરી આપી ને રક્તદાન પણ કર્યું હતું ને લોકો ને આપસી ભાઈ ચારા નો મેસેજ આપ્યો હતો ચાલે છે. જેમા રાહત દરે દવા આપવામાં આવે છે. જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર તરફથી આ દસો અવાએવહેતી મૂલાન અને ઉલમાએ હિન્દ ભાવનગર જીલ્લો મનના કાયદ, અજર, કાયાની કે સીયત ઉલમાને નિંદ-વિન પત માનવસેવાલય બ્રેસ્ટ દ્વારા આયો બનાવવા કેમ્પ માં હતી કાર્યકર્તાઓ રક્તદાન કેમ્પ ને સફળ માં લાગી ગયા હતા ને આ ટોટલ ૧૧૧ બોટલ પ્રાપ્ત થય ને આ પ્રાપ્ત કરેલ બોટલ ભાવનગર સર્ટિ હોસ્પિટલ ને સમર્પિત કરવામાં આવી હતી. રક્તદાન ને સફળ બનાવવા માટે ઈમામવાડા મસ્જિદ ના પેશ ઈમામ મોલાના દાઉદ સાહેબ તેમજ સાદીક તેમજ હિન્દુ મુસ્લિમ એકતા ના ભાઈ રાઠોડ તેમજ ઈમામવાડા ના રહીશો એ બહુજ જહમત ઉઠાવી હતી. અંત માં જમીઅત ઉલમા એ ભાવનગરે સર્ટિ હોસ્પિટલ ના સ્ટાફ, રકતદાતાઓ, પટેલ બોર્ડિંગ ના ટ્રસ્ટીઓ, અને તમામ કાર્યકર્તાઓ નો આભર વેકત કર્યો હતો. આ કેમ્પ માં મુખ્ય મેહમાન તરીકે ભાવનગર જમીઅત ના પ્રમુખ મોલાના જમીલ સાહેબ ઉપ પ્રમુખ મોલાના મુજીબુલ હસન સાહબ તેમજ કોમ ના આગેવાનો મુસ્તુફા ભાઈ (મુસ્તુ ગેટિંગ) વગેરે કેમ્પ માં હાજરી આપી હતી. આ કેમ્પ ને સફ્ળ બનાવવા ભાવનગર જમીઅતના જ. સેક્રેટરી હાફીઝ તોફિક સાહેબ જો . સેક્રેટરી મોલાના અયુબ સાહેબ તેમજ જમીઅત ના ખાદીમ અબ્દુલ કયુમભાઈ મન્સુરી, વાહિદભાઈ મિસ્ત્રી, ફારુક ભાઈ, મોહસીન ઉસ્તાદ, અબ્દુલ કાદીરભાઈ લાકડીયા, તેમજ જમીઅત ના ખાદીમો એ મોટી ઝહમત ઉઠાવી હતી.

Related posts

શા માટે લોકો મકરસંક્રાંતિ પર કાળા કપડાં પહેરે છે? રંગોના તહેવાર સાથેનો સંબંધ જાણો

Admin

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતન માં શ્રીહરિમંદિરના ૧૭ મા પાટોત્સવનો પ્રારંભ થયો

Admin

આ 3 રાશિઓમાં બનશે અખંડ રાજ્ય યોગ! ભાગ્ય રાતોરાત બદલાઈ જશે

Admin

Leave a Comment

error: Content is protected !!