Apna Mijaj News
વાયરલ ખબર

શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો, નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા

શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો, નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા ભાવનગરમાં ૨૪ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે અહેસાસ થયો હતો. પોષ માસની પૂનમ નજીક આવી રહી ફૂંકાયેલા ટાઢાબોળ પવનને કારણે નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા છે, ત્યારે હજુ આગામી દિવસોમાં ઠંડીની તિવ્રતામાં વધારો હતા. રાત્રિથી જ ઠંડીનું જોર વધવા લાગતા આખો દિવસ થશે તેવું લોકો માની રહ્યા છે. રાત્રેતાપણાં બેઠકો કરવી પડી, વાહન વ્યવહાર વહેલો થંભી જતાં રસ્તાઓ પર ઠંડીના કર્ફ્યુ જેવો માહોલ શિયાળાના મધ્ય ચરણમાં ઠંડીનો વધુ | વાહન વ્યહાર વહેલો થંભી જતાં ઠંડીના | માટે ઘર-ઓફિસોમાં બાર-બારણાં બંધ એક રાઉન્ડ શરૂ થયો છે. રાત્રે ધ્રુજાવતી ઠંડી વચ્ચે લઘુતમ તાપમાન ૦.૮ ડિગ્રી નીચે ગગડીને ૧૩.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે શેરી-ગલ્લી, મહોલ્લાઓમાં રાત્રે લોકોએ ઠંડીથી બચવા માટે તાપણાં બેઠકો કરી હતી. ઠંડીની તિવ્રતામાં થયેલા વધારાને કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ પર કર્યું જેવો માહોલ જોવા મળ્યો હતો. રાખ્યા હતા. ઠંડા પવન વચ્ચે મહત્તમ સવારે પવનની ઝડપ ૧૨ કિ.મી. તાપમાન ૦.૩ ડિગ્રી ઘટી ૨૬.૪ ડિગ્રી પ્રતિકલાકની રહી હતી. પરંતુ ત્યારબાદ નોંધાયું હતું. જેની સામે ૨૪ કિ.મી. શિતલહેરનું વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાતા હોય તેમ પવનની ઝડપ ૨૪ કિ.મી. મહત્તમ તાપમાન નજીક પવનની ગતિ પ્રતિકલાકે પહોંચી ગઈ હતી. જેથી પહોંચી ગઈ હતી. સાંજે ઠંડીમાં આંશિક સમીસાંજ સુધી શહેરીજનો ઠંડીમાં ઘટાડો રહ્યા બાદ રાત્રિના સમયે પવન ઠુંઠવાયા હતા. લોકોએ તો ઠંડીથી બચવા અને ઠારનું સામ્રાજ્ય ફરી સર્જાયું હતું.

Related posts

સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યું છે PhonePe, ભારતમાં ચૂકવવો પડશે 8200 કરોડ ટેક્સ!

Admin

અલ્યા શું વાત કરો છો? મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ મથકના બે કોન્સ્ટેબલ હપ્તાખોર છે!?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!